તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ્ફ ડિફેન્સ:પારડીની વિદ્યાર્થિનીઓએ સ્વરક્ષણના પાઠ શીખ્યા

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડીની આદર્શ નિવાસી શાળામાં પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો હતો. આર્મર માર્શલ આર્ટ ગુજ્જુ કરાટે એસોસીએશનના સહયોગથી 60 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. કોવિડની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી તાલીમ આપી હતી. મનોજ પટેલે મહિલા સેલ્ફ ડિફેન્સની તાલીમમાં મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારો સામે કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકાય તે બાબતથી અવગત કર્યા હતા.

હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈએ પોલીસની મદદ કઈ રીતે લઈ શકાય, સંકટ સમયે કયા નંબરનો સંપર્ક કરવો તેમજ છેડતીના સમયે પોલીસની કઈ રીતે મદદ લઈ શકાય તેની સમજ આપી હતી. તાલીમમાં પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અરૂણભાઇ, હેડ કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઈ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો