તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પારડી રેલવે ફાટક સમારકામને લઇ 30 માર્ચથી 6 એપ્રિલ સુધી બંધ

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલાકી દૂર કરવા બંધ નાળુ શરૂ કરવાની માગ ઉઠી

હાલમાં મોતીવાળા રેલવે ફાટક ઉપર પણ રેલ્વે બ્રિજનું કામ ચાલુ હોવાથી એ ફાટક પણ બંધ છે જેને લઇ દમણ તરફ નોકરી પર જતા આવતા લોકો ઉદવાડા રેલવે ફાટક તેમજ પારડી રેલવે ફાટકનો મોટી સંખ્યામાં ઉપયોગ કરતા ખુબજ ધસારો જોવા મળી રહ્યો છે. ક તદઉપરાંત ઉમરસાડી માછીવાડ અને દેસાઈવાડના લોકો માટે પારડી શહેરમાં આવવા માટે પણ આ ફાટક ઉપયોગી છે.

આવા સંજોગોમાં આ રેલવે ફાટક પર સમારકામ હોવાથી તારીખ 30 માર્ચના સવારે 8 વાગ્યાથી 6 એપ્રિલના સાંજે 7 વાગ્યા સુધી ફાટક બંધ રહેશે નુ નોટિસબોર્ડ લાગતાં જ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.મોટી સંખ્યામાં રેલવે ફાટકનો માટે ઉપયોગ કરતા લોકો હાલ પારડી રેલવે ફાટક પાસે આવેલું નાળુ અવર જ્વર માટે ખુલ્લું કરે તેવી માંગ ઉઠી છે.નહીં તો આવનારા દિવસોમાં આકસ્મિક સમયમાં ખુબજ લાંબો ચકરાવો ખાવા સાથે મુશ્કેલીમાં મુકવાની ચિંતામાં લોકો પેઠા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો