તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઓરવાડનો પરણિત યુવક ગુમ થયો

પારડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓરવાડ ઘંટેશ્વર મંદિરની પાછળ ઓમ સોસાયટીમાં રહેતો પરિણીત યુવાન અમિતકુમાર કાંતિભાઈ બારીયા ઉવ 24 ગત બુધવારે ખડકીની કંપનીમાં નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો જે બાદ પરત ઘરે ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી છતાં તેનો પત્તો ન લાગતા પારડી પોલીસ મથકે તેના પિતાએ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે પોલીસે અમિતને શોધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...