તંત્ર નિદ્રાંધિન:પારડીના ગૌરવ પર્થ પર લાઇટ વિનાના પોલ

પારડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી પાલિકા વિસ્તારનાં ગૌરવપથ માર્ગ પર અમુક સ્ટ્રીટલાઇટ પર લાઇટના બલ્બ જ નથી તેનાં કારણે અમુક માર્ગના વિસ્તારમાં લાઇટોના અભાવના કારણે અધારૂ હોવાનું તે વિસ્તારનાં લોકો જણાવી રહી છે.માટે પાલિકા દ્રારા જે સ્ટ્રીટલાઇટ પર બલ્બ લગાવવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...