તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:ખડકી ડાઇવર્ઝનના ખાડા ને લઇ ફરી ટ્રાફિક જામ, બાઇકચાલકો પડતા અકસ્માત સર્જાય છે

પારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખડકી નેશનલ હાઈવે 48 ઉપર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ને કારણે બંને છેડે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા છે. તેના પર મોટા મોટા ખાડા પડી જવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે. તેમજ નાના ટુ વ્હીલર ચાલકો ખાડામાં પડવાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ બાબતની જાણ તંત્રને વારંવાર કરવા છતાં ખાડા પૂરવાની કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેને લઇ રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી હાઈવે બ્રિજની કામગીરી બંધ છે અને હજી ઘણું કામ બાકી છે જે જોતા ગામ પૂર્ણ થતાં ઘણો સમય લાગશે જેને ધ્યાનમાં લઇઆઇઆરબી તંત્ર ઘોર નિંદ્રા માંથી જાગી બંને તરફના ડાઇવર્ઝન રોડ પર ઉચ્ચ ગુણવત્તાના મટિરિયલ વાપરી રોડ બનાવે તે જરૂરી છે.ત્યાં સર્જાતા અકસ્માતો રોકવા વાહન ચાલકોને આસાનીથી ડાયવર્ઝન દેખાય આવે તેવા રિફલેક્ટર કે બોર્ડ મૂકી તે પણ જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો