તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પારડીમાં ચૂંટણીને લઇ 46માંથી 17 લોકોએ હથિયાર જમાં કરાવ્યા

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાયદોની જાળવણી માટે જાહેરનામાનો અમલ

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકીય વર્તુળમાં ભારે ચહલપહલ થઈ રહી છે.આ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે હથિયાર ધારીઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં 46 લોકો સ્વરક્ષણ અને પાક રક્ષણમાટે રિવોલ્વર , રાયફલ , ડબલ બેરર બંદૂક જેવા હથિયારોના પરવાનો ધરાવે છે.

આ વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પારડી પોલીસ મથકમાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સાચવતા નસીમબેને હથીયાર પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવાની કામગીરી હાથ ધરી છે. 46પૈકી 17 જેટલા પરવાનેદોરએ જ અત્યાર સુધી પોતાના હથિયાર જમાં કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો