તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:પારડીના એક મોબાઈલ શોપમાં બ્લૂટૂથ ખરીદવાના બહાને નજર ચૂકવી ફોન તફડાવ્યો

પારડી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સીસી કેમેરાથી ઓળખી કપડાંની દુકાનમાં આવતા દબોચ્યો

પારડી જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી વિજય ભાઇની ચામુંડા મોબાઈલ શોપમાં એક યુવક બ્લૂટૂથ બતાવો તેમ કહી નજર ચૂકવી એક મોબાઇલ ચોરી કપડા સાથે મૂકી ફરાર થઈ ગયો હતો જોકે વિજયને શંકા જતા તેણે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પારડીની ટોપ કોર્નર દુકાનમાં આવ્યો હતો જોગાનુજોગ આ દુકાન વિજયના ઓળખીતાની હોય સંચાલકને પહેલાથી જાણ હોવાથી તેમણે વિજયભાઇને જાણ કરતા તાત્કાલિક તેઓ દુકાને આવી એ યુવકને ઝડપી પારડી પોલીસને હવાલે કર્યો છે. ઝડપાયેલો યુવક મૂળ વેસ્ટ બંગાળનો અને હાલ પારડી બાલદા GIDCના ભાડાના મકાનમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે યુવકની પૂછપરછ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો