તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ગ્રામ્ય વિસ્તારમાં ઠંડી ‌વધતા દિવસે ધુમ્મસિયુ વાતાવરણ

પારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડી થી નાનાપોંઢા તરફ જતાં માર્ગ પર રવિવારે સવારે ગાઢ ઘુમ્મસ છવાયું હતું.તેનાં કારણે વાહનચાલકોએ વાહનોની લાઇટો ચાલૂ કરવાની નોબત આવી હતી. તેમજ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.આમ હાલમાં સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો