તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઉમરસાડી માછીવાડમાં વિજપોલ ઘર ઉપર પડતા દોડધામ

પારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરસાડી માછીવાડ ગામે સાગર સ્ટ્રીટ ખાતે રહેતા નીતાબેન હરીશભાઇ પટેલના ઘર આગળ છેલ્લા કેટલાય સમયથી એક જોખમી વીજ પોલ હતો. જેને હટાવવા વારંવાર રજુઆત છતા વીજ કંપનીએ દરકાર ન લેતા સોમવારે અચાનક આ વીજપોલ ધરાશાઈ થઇ તાબેન પટેલના ઘર પર પડ્યો હતો

જેમાં ઘરના પતરા ને નુકસાન પહોંચ્યું હતું સદનસીબે પોલ તૂટવા સમયે નજીકમાં કોઈ પણ વ્યક્તિ ન રહેતા મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ઘટના ગરીબ પરિવારના ઘરને ખાસ્સુ નુકસાન પહોંચ્યુ હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો