તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાતળિયાથી દારૂ સાથે 1 ઝબ્બે

પારડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાતળિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં દમણ તરફથી આવતી એકટીવા મોપેડમને રોકી તલાસી લેતા પોલીસને ડીકી ખાલી મળી હતી પરંતુ આ એક્ટિવામાં એન્જિનના ભાગે અને આગળના શો ના ભાગે ચોરખાનાં મળી આવ્યા હતા જેમાં ખેપિયાઓ રૂ 9450 નો દારૂ સંતાડીને લઈ જતો હતો દારૂ મળી આવતા પોલીસે મોપેડ ચાલક રાહુલ પારસ ભાઈ પટેલ મૂળ રહેવાસી નવસારીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...