તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ચલા મુક્તાનંદ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવા માગ, પ્રમુખ ટાઉનશીપ સામેનો માર્ગ ઢાળ વાળો હોય અકસ્માત સર્જાય છે

પારડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપીના ચલા મુક્તાનંદ માર્ગ પર સ્પીડ બ્રેકર મુકવાની માગ કરવામાં આવી છે. પારડીમાં આવેલી માર્ગ અને મકાનવિભાગની કચેરી ખાતે બહુચન સમાજ પાર્ટીના મનોજ એચ સોલંકીએ વાપી ચલા ખાતે મુક્તાનંદ રોડ પર આવેલા પ્રમુખ સહજ ટાઉનશીપની સામેના રોડ પર બંને તરફ અકસ્માત રોકવા સ્પીડ બ્રેકર મૂકવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ટાઉનશીપના સામેનો રોડ ઢાળ વાળો હોય જેને લઈ વાહનો સ્પીડમાં પસાર થતાં ગેટ સામે અકસ્માતો થઈ રહ્યા છે.આ સાથે આ રોડ પર અનેક કંપનીઓ અને પ્રોજેકટો આવેલા છે જેને લઈ વાહનોની સતત અવર જવર રહેતી હોય છે ગત વર્ષે પણ ઘણા અકસ્માતો થઈ ચૂક્યા છે. અકસ્માતો રોકવા ટાઉનશીપના બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો