તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કોટલામાં કાર અડફેટે બાઈક ચાલકને ઇજા

પારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

ઉમરસાડી માછીવાડ ખાતે રહેતો હર્ષદ ડાહ્યાભાઈ ટંડેલ ઉવ 40 ગત મંગળવારેઅતુલ કંપનીમાં નોકરી ઉપરથી છૂટી બાઇક પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે કોટલાવ વેફર ફેકટરી નજીક સામેથી એક આવતી મારુતિ વાનચાલક હેમંત સુરેશ કુરકુરિયા રહે વાંસદા નવસારીએ બસને ઓવરટેકની લ્હાયમાં સામેથી આવતી હર્ષદની બાઇકને અડફેટમાં લેતા અકસ્માતમાં બાઇક ચાલક હર્ષદને ગંભીર રીતે ઇજા થતા પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો