તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત ધટનાં:કલસરમાં મોપેડ સ્લીપ થતાં આધેડનું મોત

પારડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડી દમણીઝાંપા નજીક ભેંસલાપાડા ખાતે રહેતા આધેડ કોઈ કામ અર્થે કલસર ગયા હતા. જ્યાં તેમની મોપેડ અકસ્માતે સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાને કારણે સારવાર હેઠળ હતા. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પારડી દમણીઝાંપા ભેંસલાપાડા ખાતે રહેતા મંગુભાઈ નાનાભાઈ પટેલ ઉવ 65 ગત તા 27 ઓક્ટોમ્બરેજ કોલક સંબધીને ત્યાંથી મોપેડ પર આવી રહ્યા હતા ત્યારે કલસર પાસે સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઇજા થઇ હતી જેમને પ્રથમ પારડી બાદ વધુ સારવાર માટે સુરત સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો