તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બસમાં લઈ જવાતા દારૂ સાથે 8 ઝડપ્યા

પારડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડી પોલીસે બાતમી આધઆરે હાઇવે પર બસને અટકાવી તલાશી લેતા 4 મહિલા તેમજ પાછલી સીટ પર બેઠેલી ત્રણ મહિલા અને એક પુરુષ પાસેથી રૂ 72300નો દારૂ મળી આવ્યો હતો. તે દરમિયાન એક 80 વર્ષીય વયો વૃધ્ધ મહિલા બુટલેગરની તબિયત બગડતા તેને તાત્કાલિક 108માં પારડી સીએચસી ખાતે લઈ જવાયા હતા.તબિયત સ્થિત થતાં ત્યારબાદ તમામ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારને લઈ દમણથી દારૂની ખેપ વધી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો