તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પારડીમાં પણ ધ્વનિ પ્રદૂષણ કરતા 27 બુલેટ કબજે કરાયા, બુલેટ રાજાઓમાં ફફડાટ ફેલાઇ ગયો

પારડી22 દિવસ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી બજારમાં બુલેટ નું ચલણ વધ્યું હતું આ બુલેટ ચલણમાં સામાન્ય બુલેટ નહીં પરંતુ બુલેટમાં ઘોઘાટ વધારતું મોડીફાઇડ ખાસ સાઈલન્સર લગાવવામાં આવતું હતું જેને લઈ ધ્વનિ પ્રદુષણ ફેલાતું હતું.આવા બુલેટ ધારકોની પારડી પોલીસે સાન ઠેકાણે લાવી હતી. અને મોડીફાઇડ સાઈલન્સ બુલેટમાં લગાવી ફરતા ચાલકો વિરુદ્ધ પારડી પોલીસે લાલ આંખ કરી પીએસઆઇ ગોહીલ અને તેમની ટીમે પારડી ચાર રસ્તા, ચિવલ રોડ, બગવાડા હાઇવે પર ચેકીંગ હાથ ધરી મોડીફાઇડ સાઈલન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ કરી ફરતા બુલેટચાલકોને પકડી 27 બુલેટ કબ્જે લઈ કાર્યવાહી કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.પોલીસ મથકે જમાં કરેલા બુલેટોની ગુરુવારે સાંજે લાઈન લગાગી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો