તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પારડીથી દારૂ ભરેલો ટેમ્પો સાથે 2 ઝબ્બે

પારડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પારડી પોલીસે શુક્રવારે સવારે ફાઉન્ટન હોટલ સામે હાઇવે પર ચેકીંગમાં ટેમ્પોમાંથી ચકાસણી કરતા 63800નો દારૂ મળી આવ્યો હતો. ટેમ્પો તડપત્રીથી બાંધી અંદર દારૂ ઝૂપાવ્યો હતો. પોલીસે દારૂ સાથે 2 લાખનો ટેમ્પો કબ્જે કરી ચાલક વિરેન્દ્ર વસંત ભોયા રહે કાજલી કપરાડા અને ગણેશ દીપક ચીખલીયા રહે ઓરવાડ ડુંગર ફળિયની ધરપકડ કરી હતી સાથે દમણથી દારૂ ભરાવનાર મોટી વાંકડનો વિનોદ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ સુરત ખાતે દારૂ મંગાવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...