તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડની યુવતીને ગર્ભવતી કરી તરછોડી દેનાર યુવકની ધરપકડ, કોર્ટમાં રજૂ કરતાં જ્યુડિશ્યિલ કસ્ટડીમાં મોકલાયો

વલસાડ15 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભદેલીજગાલાલા હિંગળાજના સેહુલ ધનજીભાઇ ટંડેલ નામના યુવાનનો એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધી લગ્નની લાલચે અનેક વાર દુષ્કર્મ કરી સગાઇ બાદ તરછોડી દેનાર યુવકની ધરપકડ કરાઇ છે.

લગ્નની લાલચે યુવક સેહુલ યુવતીને ફરવા લઇ જઇને તથા તેના ઘરે પત્ની જેવી રાખી મોટાભાઇના લગ્ન થયા બાદ પોતે તેણી સાથે લગ્ન કરશે તેવો ભરોસો આપી અનેકવાર શરીર સંબંધો બાંધ્યા હતા.જેના પગલે તેણીને બે માસનો ગર્ભ રહી ગયો હતો.જે યુવાને ગર્ભાપાત કરવા જણાવતાં બંન્નેની સમંતિથી એબોર્શન કરાયું હતું.

સેહુલે બીજી યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે તેમ કહી લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી યુવતીએ વલસાડ રૂરલ પોલિસ મથકમાં સેહુલ ટંડેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલિસે સોમવારે તેની ધરપકડ કરી નવસારી સબજેલમાં જ્યુડિશ્યિલ કસ્ટડીમાં રવાના કરી દીધો હતો તેવું રૂરલ પોલિસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો