અનોખું / ઉમરગામના હનુમાન મંદિરમાં કૂવો ખોદતાં જૂના-નવા સિક્કા નીકળ્યાં

While digging a well in the Hanuman temple of Umargam, old and new coins came out
X
While digging a well in the Hanuman temple of Umargam, old and new coins came out

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:09 AM IST

વલસાડ. જિલ્લાના પ્રસિધ્ધ ઉમરગામના કલગામ હનુમાન મંદિરના પરિસરમાં પથ્થરોથી બનેેલો કૂવો ભાવિક ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. કારણ કે 150થી વધુ વર્ષથી ભાવિક ભકતો શ્રધ્ધા સાથે કૂવામાં ચલણી સિક્કા નાખતાં આવ્યાં છે.

કૂવામાંથી ચલણી સિક્કાના ઢગલો કાઢી હિસાબ કરવાનું શરૂ કરાયુ
ચોમાસા પહેલાં કૂવામાંથી ચલણી સિક્કા કાઢી ટ્રસ્ટ રૂ.12થી 15 હજાર બેન્કમાં જમા કરાવે છે. કોઇ વિધવાના રૂદનથી હનુમાનજીએ રાતોરાત કૂવો ખોદયો હોવાની લોકવાયકા ચાલે આવે છે. ગુરૂવારે કૂવામાંથી ચલણી સિક્કાના ઢગલો કાઢી હિસાબ કરવાનું શરૂ કરાયુ હતું. સિક્કાના ઢગલો બહાર કાઢવામાં આવ્યો હતો. જેને મંદિરના સ્ટોર રૂમમાં મુકવામાં આવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી