નિમણૂંક:વલસાડના 19 ડેપ્યુટી મામલતદાર અને 6 કારકૂનોની બદલીનો ગંજીપો ચીંપતા કલેકટર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 6 તાલુકામાં બદલી નિમણૂંકના ઓર્ડર જારી કરાતા બેડામાં ફફડાટ ફેલાયો

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્રમાં કલેકટર ક્ષિપ્રા અગ્રએ 19 ડે.મામલતદારોની બદલીનો ગંજીપો ચીપ્યો છે.આ સાથે અધિકબ કલેકટર એન એ રાજપુત દ્વારા 6 જેટલા કારકૂનોની પણ અન્ય જગ્યાએ બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.

આ સાથે 6 કારકૂનો વલસાડ કલેકટર કચેરી નાની બચતના ગૌરાંગ પટેલને ચીટનીશ શાખા,કલેકટર કચેરી,ના.ચીટનીશ શાખાના દિવ્યાંગ પટેલને કલેકટર કચેરીમાં ગ્રા.પં.ચૂંટણી શાખામાં,વાપી શહેર મા.કચેરીના સેજલ શેખલિયાને મામ.કચેરી ગ્રા.પં.ચૂં. વાપી ગ્રામ્ય,પારડી પ્રાંત કચેરીના સુરેશ સોલંકીને ગ્રા.પં.ચૂં.મામ.કચેરી ઉમરગામ, મતદાર નોંધણી, પ્રાંત વલસાડમાં નિલોફર શેખને પુરવઠા શાખામાં મૂક્યા છે.

કયા ડેપ્યુટી મામલતદારને ક્યાં મૂકાયા

ડે.મામલતદારહાલનુ સ્થળબદલી સ્થળ
એસ.વી.વિરોલાશિરસ્તેદાર,ધરમપુર પ્રાંતડે.ચીટનીશ,વલસાડ
એસ.જે.ટેલરમુ.પુરવઠા નિરીક્ષકશિરસ્તેદાર,ધરમપુર
દિનેશ પરમારપુરવઠા નિરીક્ષક,કલેકટરશહેર મામ.કચેરી
પી.જે.પટેલશહેર મામ,કચેરીએસઓ,કપરાડા
જી.ટી.વડેખણિયાડિઝા.શાખા,કલેકટરકચેરીગ્રા.પં.ચૂંટણી ક.કચેરી
વિવેક.બી.ગઢવીએસઓ,કપરાડાએસઓ,ભીલાડ
પી.સી.ગામેતીડે.મા.કપરાડાજ.સુ.શાખા,વલસાડ
ડી.સી.માહલાધરમપુર મા.કચેરીગ્રા.પં.ચૂં.કપરાડા
તેજલ બી.રાઠોડઇ-ઘરા,ધરમપુરમા.કચેરી,વલસાડ
જગદીશ પટેલમ.ભ.યો.વાપી મા.કચેરીવાપી ગ્રામ્ય,કચેરી
જે.બી.રત્નુમા.કચેરી,પારડીશિરસ્તેદાર,વલસાડ
એસએમ દેસાઇમા.કચેરી વલસાડગ્રા.પં.ચૂં.મા.વલસાડ
જી.જે.ભોરસઠએસઓ ધરમપુરગ્રા.પં.ચૂં.મા.ધરમપુર
અમિત પટેલચીટનીશ,કલેકટર કચેરીઇ-ધરા, ધરમપુર
પી.આર.પટેલચીટનીશ શાખા કલેકટરમ.ભા.યો.પારડી
મનિષ પટેલપુરવઠા,મા.કચેરી,પારડીગ્રા.પં.ચૂં.પારડી
કે.ડી.પટેલજ.સુ.શાખા,કલેકટરહક્કપત્રક,કલે.કચેરી
સી.એન.પટેલએસઓ,ઉમરગામમા.કચેરી,ઉમરગામ
મહેશ પટેલપુર‌વઠા શાખા,ધરમપુરએસઓ ધરમપુર
અન્ય સમાચારો પણ છે...