તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલાત્મક રંગોળી:વલસાડના રંગોળીકારે શોલે ફિલ્મનું પોસ્ટર રંગોળી વડે કંડાર્યું

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ શહેરના રંગોળીકાર અનંત વાઘવંતકરે તેના ઘરે દિવાળી પર્વ નિમિત્તે શોલે ફિલ્મનું પેસ્ટરની લાકાત્મક રંગોળી બનાવી છે. છેલ્લા 45 વર્ષથી વલસાડમાં દિવાળી પર્વ નિમિત્તે ભવ્ય કલાત્મક રંગોળી બનાવ્યા આવ્યા છે. ગત વર્ષે PM મોદીની સાબુદાણાની કલાત્મક રંગોળી બનાવી હતી. દિવાળી પર અનંતની કલાત્મક રંગોળી જોવા લોકો દૂરદૂરથી આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીનો ધ્યાને રાખીને માત્ર 2 રંગોળી તૈયાર કરી છે. જેમાં એક શોલે ફિલ્મનું પોસ્ટર અને બીજી શ્રીજીને વિવિધ કલરો વડે કલાત્મક રંગોળી બનાવી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો