તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:વલસાડના ધારાસભ્ય કોરોના સંક્રમિત થતા સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત રવિવારે પત્ની સાથે કોરોના રસી મુકાવી હતી
  • રાજ્યમાં કુલ 17 ધારાસભ્યો કોરોના સંક્રમિત જાહેર થયા

વલસાડના ધારાસભ્ય ભરત પટેલ શુક્રવારે વિધાનસભામાંથી ઘરે પરત ફર્યા હતા. શનિવારે સવારે કોરોનાના લક્ષણો જણાઈ આવતા આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ સંક્રમિત જાહેર થયા હતા.

ભાગડાવડા તેમના ઘરે હોમ કોરેન્ટાઇન થાય

ભરત પટેલે છેલ્લા સાત દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવી લેવા સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી અપીલ કરી છે. ભરત પટેલ સંક્રમિત જાહેર થતાની સાથે ભાગડાવડા તેમના ઘરે હોમ કોરેન્ટાઇન થાય છે. ચાલુ વિધાનસભામાં ગુજરાતમાંથી કુલ 17 ધારાસભ્યો કોરોના સંક્રમિત જાહેર થયા છે. આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી કરી છે. ભરત પટેલે તેમની પત્ની સાથે ગત રવિવારે પારનેરા પારડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. રસી મુકાવ્યા બાદ ધારાસભ્ય સંક્રમિત જાહેર થતા બીજેપીના કાર્યકરો અને વલસાડના લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો