તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગામોમાં સંક્રમણ વધ્યું, 10 દિ’માં 1118 કેસ, 728 ગ્રામ્ય વિસ્તારના

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં નવા 103 સંક્રમિત, નવ દર્દીના મૃત્યુ

જિલ્લામાં મંગળવારે વધુ 103 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા.બે દિવસ કોરોનાના કેસો ઘટ્યા બાદ ફરીથી કોરોનાએ મંગળવારે સદી પાર કરી હતી. સૌથી વધુ વલસાડ તાલુકામાં 57 કેસ,પારડી 10,વાપી 07,ઉમરગામ 10 અને ધરમપુર તાલુકામાં 19 કેસ નોંધાયા હતા,જ્યારે 105 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઇ ગયા હતા.

આ દર્દીઓ મોતને ભેટ્યા
તાલુકોગામઉમરપુ.સ્ત્રી
વલસાડ તિથલ રોડ56 સ્ત્રી
વલસાડઅટકપારડી48પુરૂષ
વલસાડઅટગામ42પુરૂષ
પારડીરાબડી ટેકરી ફ.65સ્ત્રી
પારડીનેવરી,તાડ ફ.30પુરૂષ
વાપીકરવડ51પુરૂષ
ઉમરગામકલ્પતરૂ ભાગ્યોદય61પુરૂષ
ઉમરગામપાલીકરમબેલી48પુરૂષ
ધરમપુરમાલનપાડા50પુરૂષ

40 ગામના કુલ 105 દર્દી સાજા
વલસાડના 49, પારડી 7, વાપી 10, ઉમરગામ 16, ધરમપુરના 22 અને કપરાડા તા.નો 1 મળી કુલ 105 દર્દી સાજા થયા હતા. જિલ્લાના નગરો સહિત 40 ગામડાના દર્દીઓએ પણ કોરોનાને માત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...