તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણ:તિથલ રોડ પર સેન્ડવિચની દૂકાનનું દબાણ દૂર કરાયું

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ પાલિકા અને પોલિસ વિભાગ દ્વારા હાલમાં રોડ માર્જિનના નડતરૂપ બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે.શુક્રવારે પાલિકા ટીમે જેસીબી મારફત તિથલ રોડ ઉપર એક સેન્ડવિચની સ્પેશ્યિલ બાંધકામ કરાયેલી દૂકાન દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

તિથલ રોડ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીનો એક હોવાના કારણે અહિ વાહનોનું સરળતાથી વહન થઇ શકે અને ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તેવા અભિગમ સાથે કલેકટર આર.આર.રાવલ, એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ પોલિસ તંત્ર અને પાલિકા સીઓ જે.યુ.વસાવા,સિટી ઇજનેર હિતેશ પટેલ સાથે પરામર્શ કરી આવા દબાણો હટાવવાની કાર્યવાહી માટે આદેશો જારી કર્યા હતા.જેના ભાગરૂપ તિથલ રોડના દબાણો દૂર કરવા પાલિકા કામે લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો