તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલ:દશેરા ટેકરી રોડ વિસ્તારમાં દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરાયું

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્ટેટ રોડ પર દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી દૂકાનો અને કેબિનધારકોએ પાલિકાની સૂચના મળતાં સ્વૈચ્છિક રીતે રોડ માર્જિનના દબાણો દૂર કરવાની તજવીજ શરૂ કરી દીધી હતી.દૂકાનદારો અને કેબિનધારકોએ પાલિકાના ડિમોલિશનથી બચવા પ્રયાસ કરાયો હતો.

લીલાપોરથી મુખ્યરોડ પર બંન્ને બાજૂ દબાણ
લીલાપોર થઇ શહેરના દશેરા ટેકરી સુધીના વિસ્તાર અને ત્યાંથી બેચર રોડ પર બંન્ને બાજૂ પીક અવર્સમાં ટ્રાફિકનું વધુ ભારણ રહેતું હોય અહીં રોડ માર્જિનના દબાણો દૂર કરવાની કાર્યવાહી જરૂરી બની છે.

ધાર્મિક સ્થળોથી રોડ માર્જિન પણ ચેક કરાયું
વલસાડમાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર શહેરમાં પ્રવેશ થતાં ધાર્મિક સ્થળોના રોડ માર્જિનની સ્થિતિ પણ ચેક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો