તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જિલ્લા પોલીસે પીધેલાને પકડવા 15 બસ હાયર કરી, આરોગ્યની ટીમ પોલીસ મથકે કાર્યરત રહેશે

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ન્યુયર પાર્ટીઓમાં નશો કરીને જિલ્લામાં પ્રવેશતા પીધ્ધડોને ઝડપી પાડવા માટે એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં 18 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. દારૂના નશામાં કોઈપણ વ્યક્તિ પ્રવેશે નહીં તે રીતની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં દારૂના નશામાં આવતા લોકોને ઝડપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

કોવિડની ગાઈડ લાઈન વચ્ચે દારૂના નશામાં ઝડપાયેલા લોકોનું મેડિકલ કરાવવા અને કોવિડ ટેસ્ટ કરાવવા માટે આરોગ્ય વિભાગની ટીમની મદદ લેવામાં આવશે. દરેક પોલીસ મથકે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બ્લડ સેમ્પલ અને કોરોના રેપીડ ટેસ્ટ કરાવવામાં આવશે. દારૂના નશામાં ઝડપાયેલા લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે જિલ્લામાં 8 મેરેજ હોલ હાયર કરવામાં આવ્યા છે. જેમાં દારૂના નશામાં ઝડપાયેલા લોકોને પૂર્વમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો