કોરોનાને હરાવ્યો:ચલાના વેપારીને સિવિલમાંથી રજા, કોરોના સામે જિંદગીની જંગ જીતી લીધી

વલસાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોનાની 14 દિવસ સારવાર મેળવીને ચલાનો એક યુવાનને કોરોના સામે જિંદગીની જંગ જીતી લીધી હતી. આઇસોલેશન વોર્ડમાંથી શુક્રવારે ડિસ્ચાર્જ કરી ઘરે રવાના કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...