તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોસંબામાં શ્રીરણછોડરાયજી મંદિર આજથી દર્શન માટે ખુલ્લું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના કાંઠાના ગામમાં કોસંબા માછીવાડ ખાતેના લોકપ્રિય ધર્મસ્થળ ભગવાન શ્રીરણછોડજીરાયના મંદિર છેલ્લા 3 માસથી કોવિડ જાહેરનામાના કારણે બંધ હતું,જે ગુરૂવારથી ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. જેઠ સુદ પૂનમ તા 24 જૂન ને ગુરૂવાર (વટ સાવિત્રી)પૂનમના દર્શનનો સમય મળસ્કે 05 થી બપોરે 12.30બપોરે 4થી 7 સુંધી દશર્નાર્થીઓ માટે કોવિડ જાહેરનામાના ચૂસ્ત પાલન સાથે ખુલ્લુ રાખવામાં આવશે.

જે મંદિર કોરોના માર્ગદર્શિકાના પાલન માટે છેલ્લા 3 માસથી સંપૂર્ણ બંધ હતું. હવે રણછોડ ભક્તોને નિયમિત દર્શનનો લાભ મળશે તેવું જાણવા મળ્યું છે. 3 માસ બાદ મંદિર ખુલવાનું હોય ભક્તોને ધસારો ન કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...