બદલી:4 નાયબ મામલતદારની બદલી

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલેકટર આર.આર.રાવલે વાપી મામલતદાર કચેરી અને કલેકટર કચેરીમાં અધિક ચીટનીશ શાખા રેકર્ડના નાયબ મામલતદાર પ્રિયા વી.આહિરની વાપી ગ્રામ્ય સર્કલ ઓફિસર તરીકે વાપી કચેરીમાં નિયુક્તિ કરી છે.નાયબ કલેકટર કચેરીમાં ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા યતીન બી.પટેલને વાપી મામલતદાર કચેરીમાં મૂકયા છે.વાપીના ડે.મામલતદાર હેતલ એચ.શાહને કપરાડા તાલુકામાં મધ્યાહન ભોજન હિસાબ શાખામાં ખસેડાયા છે. વાપી (ગ્રામ્ય)ના એસઓ અરૂણ પટેલને ઉમરગામ કચેરીમાં ચૂંટણી શાખામાં ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...