તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:અટાર વૃદ્ધાશ્રમમાં પોલીસે ફટાકડા-મીઠાઈ વહેંચી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ગરીબ અને અનાથ બાળકોને દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા અને મીઠાઈ સીટી પોલીસ મથક દ્વારા આપવામાં આવી હતી. સીટી PI HJ ભટ્ટના હસ્તે ફટાકડા અને દિવાળીની મીઠાઈ ધરાસણા બાળગૃહ ખાતે બાળકોને આપી હતી.

અટાર વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને દિવાળી નિમિત્તે મીઠાઈ આપવામાં આવી હતી. સીટી PI ભટ્ટે વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા.પોલીસ વિભાગના આ કાર્યની વૃદ્ધા આશ્રમના સંચાલકો તેમજ નગરના અગ્રણીઓ દ્વારા સરાહના કરવામાં આવી રહી છે. પોલીસનું અહીં બીજુ રૂપ જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો