તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાની પીછેહઠ માત્ર 4 કેસ, 6 દર્દી સાજા થયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લામાં કોરોનાના કેસોમાં જબ્બર ઘટાડો થયો છે.શુક્રવારે જિલ્લાભરમાં માત્ર 4 દર્દી કોરોના પોઝિટિવના મળ્યા હતા.આ સાથે 6 દર્દીએ કોરોનાને માત આપી સાજા થયા હતા.જ્યારે જિલ્લામાં કોરોનાથી એક પણ મોત થયુ ન હતું. 2021ના પ્રારંભે જાન્યુઆરી માસ દરિમયાન કોરોનાના નહિવત કેસો જોવા મળ્યા હતા.ફેબ્રુઆરીમાં ચૂંટણીનો વાયરો ફેલાતા કોરોનાના કેસનો માર્ચમાં રાફડો ફાટી નિકળ્યો હતો.

વલસાડ જિલ્લામાં ક્યાં કેસ નોંધાયા
તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડનનકવાડા45સ્ત્રી
પારડીઆહિર ફ.પારડી34પુરૂષ
ઉમરગામઆવકાર પેલેસ,સરીગામ33પુરૂષ
ઉમરગામસોલસુંબા40પુરૂષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...