તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખિસ્સું કપાયું:વાપીના સલવાવ પાસે એક વ્યકિતને કાર ચાલક પાસે લિફ્ટ માગવી મોંઘી પડી, એક લાખ રૂપિયા ગુમાવ્યા

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર ચાલક અને અન્ય લોકોની શોધખોળ હાથ ધરી

વાપીના સલવાવ નજીક હાઈવે પર એક વ્યકિતનું ખિસ્સું કપાતા પોલીસે તપાસ હાથ ધરી છે.ભોગ બનનાર ઈસમે એક કાર ચાલક પાસે લિફ્ટ માગતા કાર ચાલકે ઈસમને પોતાની કારમાં બેસાડ્યો હતો.

જો કે, કારમાં પહેલાથી ચાર લોકો હાજર હોવાથી જગ્યાના અભાવે ઈસમ થોડે આગળ જઈ ઉતરી ગયો હતો. થોડીવાર બાદ ઈસમે તેના ખિસ્સા ચેક કર્યા તો ખિસ્સામાં રહેલા એક લાખ રૂપિયા ગાયબ હતા. કારમાં સવારી દરમિયાન તેમનું ખિસ્સું કપાયું હોવાની જાણ થતા ભોગ બનનાર ઈસમે ડુંગરા પોલીસને જાણ કરી હતી. પોલીસે હાલ નાકાબંધી કરી અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો