તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના ટળી:ઉદયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં બ્રેક જામ થતા કોચમાંથી ધૂમાડો નીકળતા ટ્રેનને અટકાવી, મોટી દુર્ઘટના ટળી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટર અને RPFના જવાનોનું ધ્યાન જતા ટ્રેન અટકાવી

ઉદયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં શનિવારે વાપીથી ટ્રેન બાંદ્રા તરફ જઈ રહી હતી. જે દરમિયાન ટ્રેનના એક કોચ નીચેથી વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર અને RPFના જવાનોને ધુમાડો નીકળતા દેખાયો હતો. ટ્રેનના એક કોચના બ્રેક લાઈનર જામ હતા

વાપીથી ટ્રેન નીકળી ગયા બાદ આગળનું સ્ટોપનું સિગ્નલ કરી ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. વાપી સ્ટેશન માસ્ટર, RPF અને ટેક્નિકલ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેનને ચેક કરવામાં આવી હતી. જેમાં ટ્રેનના એક કોચના બ્રેક લાઈનર જામ થવાના કારણે ટ્રેનની નીચેથી ધુમાળો નીકળતા જોવા મળ્યો હતો. જેને લઈને રેલવેના ટેક્નિકલ સ્ટાફે તાત્કાલિક ટેક્નિકલ ફોલ્ટ દૂર કરી ટ્રેનને ચેક કરી સુરક્ષિત રીતે યાત્રીઓ સાથે ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો