અકસ્માત:પારનેરા હાઇવે પર અકસ્માતમાં અજાણ્યા વાહનની અડફેટે આવી જતા એકનું મોત

વલસાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડના પારનેરા હાઇવે પર શાલીમાર ધાબા સામે ગુરૂવારે વહેલી સવારે એક અજાણ્યા ઈસમનું વાપી-સુરત રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. અજાણ્યા ઈસમે ભૂરા કલરનું ટીશર્ટ અને કથ્થઈ કલરનું હાફ પેન્ટ પહેરેલ છે. વાલી વારસોએ રૂરલ પોલીસનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...