તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરનું મોત:વલસાડ અને ડુંગરી રેલ્વે સ્ટેશન વચ્ચે નિઝમુદ્દીન રાજધાની ટ્રેનની અડફેટે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

વલસાડએક મહિનો પહેલા
  • ટ્રેનના એન્જીન ડ્રાઇવરે વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે લેખિતમાં બનાવની જાણ કરી

વલસાડ અને ડુંગરી રેલ્વે સ્ટેશન વચ્ચે નિઝામુદ્દીનથી મુંબઈ જઈ રહેલી નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના કપલિંગમાં રાષ્ટ્રીય પક્ષી મોર આવી જતા મોત નીપજ્યું હતું.

ટ્રેનના એન્જીન ડ્રાઇવરે વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્તરને લેખિતમાં બનાવની જાણ કરી હતી. વલસાડના સ્ટેશન માસ્તરે તાત્કાલિક GRPની ટીમને અને વન વિભાગની ટીમને જાણ કરી હતી. ડુંગરી અને વલસાડ રેલ્વે સ્ટેશન વચ્ચે ઘટના સ્થળે પહોંચી GRPની ટીમે વન વિભાગને મોરનો કબ્જો સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો