તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન કેમ્પ:કપરાડા ભાજપ દ્વારા લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ આવે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ ભાજપના દ્વારા 'સેવા હી સંગઠન' બેનર હેઠળ કપરાડા વિસ્તારમાં રહેતા લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ વધારવા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માત અને અન્ય કોઈ સાથે દર્દીઓને જરૂરિયાતના સમયે સ્થાનિક લોકો તાત્કાલિક રક્તદાન કરીને લોકોના જીવ બચાવી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લા ભાજપ દ્વારા ટસેવા હી સંગઠન 'રક્તદાન અંગે જન જાગૃતિ હેઠળ આપવામાં , આવી દીવાન. રક્તદાન કેમ્પમાં લોકા રાખવામાં કાર્યક્રમના ભાગરૂપે રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાશનના 7 પૂર્ણ વર્ષ થયા હોય libsmbclient પ્રસંગે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા , કપરાડા તાલુકાના સહ પ્રભારી રાજનભાઈ રાઠોડ, સમીપભાઈ રાંચ , કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...