તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:વલસાડ સીટી પોલીસ મથકની મહિલા સંક્રમિત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ સિટી પોલીસ મથકે ફરજ બજાવતી મહિલા પોલીસ જવાન સોમવારે કોરોના સંક્રમિત જાહેર થાય હતા. જેને લઈને સીટી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો અને કર્મચારીઓની સુરક્ષા માટે પોલીસ મથકને સેનેટાઇઝ કરાયું હતું. સોમવારે મહિલા પોલીસ જવાને કોરોના ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત જાહેર કર્યા હતા. સીટી પોલીસની મહિલા જવાન કોરોના સંક્રમિત જાહેર થતા પોલીસ વિભાગે અન્ય કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સીટી પોલીસ મથકને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો