તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad, A Message Came From The Girlfriend's Mobile 'Take The Battery, I Will Give The Charger', The Boyfriend Went To Give The Charger At 1 O'clock At Night, The Girl's Family Cheated

મદદ મોંઘી પડી:વલસાડમાં પ્રેમિકાના મોબાઈલમાંથી મેસેજ આવ્યો- 'બેટરી લો છે ચાર્જર આપી જઇશ', પ્રેમી રાત્રે 1 વાગ્યે ચાર્જર આપવા ગયો, યુવતીના પરિવારે ધોકાવ્યો

વલસાડ9 દિવસ પહેલા
  • પ્રેમિકાના પરિવારજનો સામે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકને રાતના અંધારામાં પ્રેમિકાના ઘર પર ચાર્જર આપવા જવાનું ભારે પડી ગયું છે. પ્રેમિકાના પરિવારજનોને જાણ થતા જ યુવકને ઝડપી પાડી ઢોર માર મારતા યુવક પ્રેમિકાના ઘરેથી સીધો હોસ્પિટલના બિછાને પહોંચી ગયો છે. યુવકે તેની પ્રેમિકાના પરિવારજનો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઆપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પ્રેમિકાએ જ પોતાના ઘર પર પ્રેમીનો બોલાવ્યો હતો
ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પ્રેમી વાગતી ચાર્જર મંગાવ્યું હતું. પણ રાત આ આલેખ એ માત્ર શબ્દો માટે ગુમાવી પ્રેમી જોયા વગર રાત્રિના બાર વાગ્યા બાદ ચાર્જ લઈ પ્રેમિકાના ઘર પર પહોંચી ગયો . તમે જે વાતની જાણ પ્રેમિકાના પરિવારજનોને થતા માટે કે યુવકને ઝડપી પાડ્યો હતો અને ઢોર માર માર્યો હતો. જેના કારણે હાલયુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડે છે .

પ્રેમિકાના પરિવારજનો સામે યુવકે ફરિયાદ નોંધાવી
યુવક સાથે પ્રેમિકાના પરિવારજનોએ મારામારી કાઢી યુવક દ્વારા ડુંગરી પોલીસ સ્ટેશનમાં તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા , આવી છે Name. પોલીસે મારામારી અને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...