કોરોના બેકાબૂ:અબ્રામા પત્ની પર હુમલા કેસમાં પતિના કોવિડ ટેસ્ટ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોગરવાડીમાં ખુશ્બુ નરેન્દ્રભાઈ પટેલ, ઉ.વ.26 ને પ્રતિક કમલેશ પટેલ છૂટાછેડા આપવા માંગતો ન હોવાથી પત્નીના ઘરે પહોચ્યો હતો. પત્ની છૂટાછેડાના પેપર તૈયાર કરતા પ્રતિકે છરા વડે પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પકડાઈ જવાની બીકે પ્રતિકે ફીનાઇલ પી ગયો હતો. પ્રતીકને સારવાર માટે સિવિલમાં ખસેડયો હતો.જ્યાં કોવિડ ટેસ્ટ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...