ક્રાઇમ:ગુદલાવથી જુગાર રમાડતો 1 ઝડપાયો

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ રૂરલ પોલીસને બાતમી મલી હતી કે ગુંદલાવના લીમડાચોક પાસે તેના ઘરની બહાર બેસીને આંકડા ફરકનો વરલી મટકાનો જુગાર રમાડતો છે. બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે રેડ કરી લીમડાચોક પાસે રહેતો સતીષ નારણભાઇ નાયકા તેના ઘરની બહાર બેસીને આવતા જતા લોકો પાસેથી વરલી મટકાનો આંકડા ફરકનો હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસે રોકડા રૂપિયા 900 સાથે આરોપી સતીષ નાયકાની ધડપકડ કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...