રેપ:પૂત્રી પર દૂષ્કર્મ કેસમાં પિતાના જામીન રદ, દલીલ ગ્રાહ્ય રાખી અરજી ફગાવી દેતો હુકમ કર્યો

વલસાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડના વશીયરમાં માછીમારી કરવા જતાં પિતા કિરણ મોહન રાઠોડે 14 માર્ચે પૂત્રી પર દૂષ્કર્મ ગુજારતાં તેની માતાએ વિરોધ કરતા બધાને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી વારંવાર  દૂષ્કર્મનો સિલસિલો ચાલૂ રાખતાં સગીરાના પ્રેમીની હિમંતથી તેણીએ પિતા વિરૂધ્ધ રૂરલ પોલિસમાં ફરિયાદ નોંધવતા ધરપકડ થઇ હતી.પોક્સોના આ કેસમાં આરોપીએ જામીન અરજી કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી સ્પે.જજ એમ.આર.શાહે અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...