તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રોણવેલ સ્કૂલના આચાર્યનો વિદાય સમારંભ

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ રોણવેલની આર.કે.પટેલ સા.વિદ્યાલયમાં આચાર્ય વિનોદ આર.દેસાઇનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.મંડળના પ્રમુખ જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ પરાગભાઇ પટેલ,મંત્રી રમેશ પટેલ, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, શિક્ષકગણે આચાર્યની ઉમદા સેવા બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. આભારવિધિ શીલાબેન પટેલ,સફળ સંચાલન મુકેશ પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો