તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વલસાડ જિલ્લામાં 108ની ટીમ દ્વારા EMT ડે ની ઉજવણી કરાઇ, લોકોને કોરોના રસી સમયસર મુકાવી લેવા અપીલ કરી

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં 22 લોકેશન ઉપર મુકવામાં આવેલી 108માં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ દ્વારા 2જી એપ્રિલના રોજ EMT ડે ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારી દરમિયાન 108ની તમામ ટીમ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી લોકોમાં એક વિશ્વાસ જગાવ્યો છે.

108ના EMT દ્વારા કોરોના કાળમાં કરેલી સુંદર કામગીરીને બિરદાવવામાં આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી 108ની કચેરી ઉપર વલસાડ લોકેશનના સ્ટાફે કેક કાપી સાદગી પૂર્વક 108ના EMT ડે ની ઉજવણી કરવામાં આવી હતી. સાથે તમામ EMTઓએ લોકોને કોરોના રસી સમયસર મુકાવી લેવા અપીલ કરી હતી. વલસાડ જિલ્લાના લોકોને કોવિડના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા પણ વિનંતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો