તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલ આંખ:વલસાડમાં માસ્ક વિનાના 82 વાહનચાલકોને E-મેમો

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા કમાન્ડ કંટ્રોલની ટીમને ટ્રાફિકના નિયમોની સાથે ફેસ માસ્ક વગર વાહન ચલાવતા વાહન ચાલકોની સામે લાલ આંખ કરવામાં આવી છે. ચાલુ માસમાં કમાન્ડ કંટ્રોલની ટીમને ફેસ માસ્ક વગર વાહન ચલાવતા 82 વાહનચાલકોને ઇ-મેમો મોકલવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...