તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:વલસાડ સિવિલમાં કોરોનાથી વૃધ્ધ દર્દીનું સારવાર દરમિયાન મોત

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે પણ કોરોનાની બ્રેક, કોઇ કેસ નહિ,6 રજા

જિલ્લામાં કોરોનાએ બે દિવસથી બ્રેક મારી છે.હાલમા કોવિડ સિવિલ હોસ્પિટલમાં એક્ટિવ 25 દર્દી દાખલ છે. શનિવારે સિવિલમાં સારવાર લઇ રહેલા 64 વર્ષીય વૃધ્ધ દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યાંક 144 પર પહોંચ્યો છે.

જિલ્લામાં શનિવારે કોરોનાના 13 કેસ નોંધાયા છે. 2 દિવસમાં એક પણ કેસ નોંધાયો ન હતો.જેને લઇ હાશ્કારો અનુભવાયો હતો,પરંતું વલસાડ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વલસાડ તાલુકાના મોરાભાગડાના 64 વર્ષીય વૃધ્ધનું મોત નિપજ્યું હતું.જેમના મૃત્યુનું કારણ ડેથ ઓડિટ કમિટિની તપાસ બાદ નક્કી કરાશે.આ સાથે જિલ્લામાં અત્યાર સુધીનો મૃત્યાંક 144 પર પહોંચ્યું છે.હાલમાં કોવિડ સિવિલ હોસ્પિટલમાં એક્ટિવ 25 કેસો રહ્યા છે.જિલ્લામાં અત્યાર સુધી કુલ 1268 કેસ નોંધાયા છે,જે પૈકી 1099 દર્દી સાજા થઇને ઘરે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો