આકસ્મિક તપાસ:સરકારી કચેરી બાદ ડે. કલેક્ટરનું જીમમાં ઓચિંતુ ચેકિંગ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારી કચેરીઓમાં કોવિડ19ની ગાઈડલાઈનનું પાલન કરાઈ છે કે નહીં તેની તપાસ કર્યા બાદ મંગળવારે ડેપ્યુટી કલેક્ટર જ્યોતિ ગોહિલે વલસાડના જીમમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...