તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેશન્સ કોર્ટ:સિવિલ દારૂ કેસમાં ઠેકેદારના જામીન રદ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિવિલના રેડિયોલોજી બિલ્ડિંગના સામે પાર્કિંગ શેડની બાજૂમાં કોન્ટ્રાક્ટર આશિષ રસિકભાઇ ઠાકોરની કેન્ટીનમાંથી પોલીસે રૂ.64 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં શ્યામ પાંડુરંગ ઠાકુર ઉ.વ.41 અને ઉષાબેન બાલુભાઇ ત્રંબક ઠાકરે ઉ.40ની ધરપકડ કરી હતી. ત્યારબાદ કેન્ટીનનો કોન્ટ્રાકટર આશિષ ઠાકોર પણ ઝડપાઇ ગયો હતો. કોન્ટ્રાકટરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો બાદ જજ એમ.કે.દવેએ જામીન ફગાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...