તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજુરી:દાદરા નગર હવેલીમાં બુધવારથી ચીકન શોપને ખોલવાની પરવાનગી આપતા કલેકટર

વલસાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બર્ડ ફ્લુના કેસો આવતા ચીકન શોપ બંધ કરવામાં આવી હતી

દાદરા અને નગર હવેલી ખાતે બર્ડ ફલૂ ને લઈ છેલ્લા 1 મહિનાથી ચીકન શોપ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્દાયો હતો. જેને લઈને ચીકન શોપ બંધ કરાવવામાં આવી હતી. જેના એક માસથી દાદરા અને નગર હવેલી વિસ્તારમાં ચીકન શોપ બંધ રાખવામાં આવી હતી. વિસ્તારમાં બર્ડ ફ્લુનો કહેર દુર થયા બાદ દાદરા અને નગર હવેલીના કલેકટર બુધવારે નવો આદેશ કરીને ફરીઓથી ચીકન શોપ ખોલવા સુચના આપવામાં આવી છે. જેને લઈને ચીકન શોપના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે.

સેલવાસ સાથે દમણ-દીવમાં જે ચિકન શોપ બંધ કરવાનો ઓર્ડર પ્રશાસને કર્યો હતો એ ઓર્ડરને પ્રશાસને રિવોક કરતા ફરી પ્રદેશમાં ચિકન શોપ શરૂ કરવાનો આદેશ પ્રશાસને કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો