તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વલસાડ જિલ્લામાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી પહોંચ્યો

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો ઘટાડો

વલસાડમાં બુધવારે અચાનક વાદળો છવાતાં હવામાન વાદ‌ળછાયું રહ્યું હતું.આ સાથે ઠંડીનો પારો 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.બીજી તરફ છેલ્લા 3 દિવસમાં જ મહત્તમ તાપમાન 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ગરમાટો ઓછો થયો છે.જ્યારે ભેજનું પ્રમાણ 60 ટકા નોંધાયું હતું.

છેલ્લા 3 દિવસથી રાત્રિથી સવાર સુધી ઠંડીનું જોર રહ્યું છે.23 નવેમ્બરથી ઠંડી વધતાં 25 નવેમ્બરે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન બે દિવસ પહેલા 36.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...