તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:વલસાડમાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર સ્થિર રહ્યો. મળસ્કે ઠંડી વધી,દિવસે મહત્તમ તાપમાન

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડમાં ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 16 થી 16 ડિગ્રી વચ્ચે નોંધાઇ રહ્યુું છે.રવિવારે પણ ઠંડીનો પારો 16 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.આ સાથે હવામાં ભેજનું પ્રમાણ 60 ટકા થઇ જતાં ઠંડકમાં વધારો થતાં મળસ્કેથી સવાર સુધી ધ્રુજારો અનુભવાયો હતો. વલસાડ જિલ્લામાં શિયાળાની ઋતુ જેમ આગળ વધી રહી છે તેમ લઘુત્તમ તાપમાનમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહ દરમિયાન ઠંડીનો પારો 15 થી 16 ડિગ્રી વચ્ચે ફરતો રહ્યો છે.

તેમાં વધુ કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.જ્યારે મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.રવિવારે પણ ઠંડીનો પારો 16 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો.જો કે હવામાં ભેજ 60 ટકા રહેતાં રાત્રિથી મળસ્કે અને સવાર સુધી ઠંડીની વેધકતાં વધી જવાના પગલે ધ્રુજારો પેસી ગયો હતો.જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો