તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:વલસાડમાં ઠંડીનો પારો 13.5 ડિગ્રીએ,મહત્તમ 33

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજની માત્રા વધીને 51 ટકા નોંધાઈ

વલસાડમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે.છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાન 13 થી 14 ડિગ્રી વચ્ચે નોંધાઇ રહ્યું છે.શનિવારે ઠંડીનો પારો 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શનિવારે પણ રાત્રિથી સવાર સુધી ઠંડીનું જોર રહ્યું હતું.13.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનના કારણે વાતાવરણમાં તીવ્ર ઠંડીની લોકોએ અનુભૂતિ કરી હતી.આ સાથે મળસ્કે ધુમ્મસિયું વાતાવરણ પણ જામ્યું હતું.જોકે હળવુ ધુમ્મસ રહેતા આહલાદક વાતાવરણ રહ્યું હતું.આ સાથે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અડધી ડિગ્રીના ઘટાડા સાથે 33 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું.જ્યારે હવામાં ભેજની માત્રા 11 ટકાના વધારા સાથે 51 ટકા રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો